અમરેલી,
ધારી ખાતે ખોડિયાર ડેમના નવા નીરના વધામણાં અને સફારી પાર્કની મુલાકાત અને ખોડિયાર માતાજીના દર્શન કરીને પરિસ્થિતિની સમીક્ષા કરતા ટીમ અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જે વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાળા, સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ફોરેસ્ટ વિભાગ અને ઇરિગ્રશન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ.