અમરેલી,
દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકા2 ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા વિસ્તા2ના વિકાસમા મહત્વની ભૂમિકા નીભાવવા તત્પ2 છે તેમ ભા2ત દેશના મુગટસમા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ પ્રવાસે પહોચેલા ઈફકોના ચે2મેન શ્રી દિલીપ સંઘાણીએ આયોજીત સહકા2ીતા સંવર્ધન કાર્યશાળાને જણાવ્યુ હતું. સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદી અને સહકા2 મંત્રીશ્રી અમીતભાઈ શાહ સહકા2ી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય અને સક્ષમ બને,તંદુ2સ્તખેત ઉત્પાદ જમીન સ2ાયણમૂક્ત બને તે દિશામા અસ2કા2ક પહેલ ક2વા પ2 ભા2 મૂક્યો હતો.
શ્રી સંઘાણી એ વધુમા જણાવેલ કે, લદાખ દેશનું પ્રમુખ પ્રવાસન ક્ષેત્ર અને દેશનો મુગટ પ્રવાસન ક્ષેત્રના વિકાસમા સહકા2ને સામેલ ક2ી કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભ2 યોજનાઓને ગતીશિલ બનાવવા આહ્વાન ક2વા સાથે પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સહકા2 થી સમૃધ્ધિ આગળ વધવા સંઘાણીએ જણાવ્યું હતું. સહકા2ીતા સંવર્ધન કાર્યશાળા કાર્યક્રમમા શ્રી દિલીપ સંઘાણી ઉપ2ાંત ડો.પવન કોટવાલ ઉપ2ાજયપાલના સલાહકા2, માઈકલ એમ.ડી.સુજા પ્રશાસન સચિવ અને સહકા2ીતા વિભાગ, સ્ટૈનજિન કાર્યકા2ી પાર્ષદ લડાખ, સુધી2 મહાજન, એન.સી.યુ.આઈ.ના સી.ઈઓ, પ્રદિપકુમા2 એન.સી.યુ.આઈ.ગવર્નીગ કાઉન્સિલ સદસ્ય, સહકા2ી આગેવાન અને ઉન્નતિ કો.ઓપ.સોસાયટી અધ્યક્ષ વિક્રાંત ડોગ2ા સહિત ગણમાન્ય મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો-કાર્યક2ોની ઉપસ્થિત 2હયા હતા. શ્રી સંઘાણીએ પહાડી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકા2ી પ્રવૃતિઓની સવિષેશ જાણકા2ી મેળવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, લદાખ પહાડી ક્ષેત્રમા સહકા2ી પ્રવૃતિપણ વિકાસ જોઈ 2હી છે અને તેથી તે દિશામા સહકા2ી સંવર્ધન કાર્યશાળાઓ અગ્રીમ ભૂમિકા નિભાવશે