આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન જીરા ગામના આગેવાન જલ્પેશભાઈ બાંભરોલીયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ ડાભાળી ગામના શ્રીચંદ્રેશભાઈ વાળા સાથે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડાભાળી ગામના લોકો સાથે ચર્ચા કરી પણ ખબરઅંતર પુછયા હતા.