Homeઅમરેલીસાવરકુંડલા નજીક એસટી બસ અને પેસેન્જર જીપનો અકસ્માત સર્જાયો

સાવરકુંડલા નજીક એસટી બસ અને પેસેન્જર જીપનો અકસ્માત સર્જાયો

Published on

spot_img

વિજપડી,
સાવરકુંડલા તરફથી આવતી પૂર પાટ ઝડપે એસટીબસે જીપને હડફેટે લેતાં જીપમાં સવાર થયેલા કેટલાંય લોકોને ઈજા પહોંચી હતી. સવારકુંડલા થી મહુવા સુધીના રોડ ઉપર પુલનું કામ અનેક જગ્યા ઉપર ચાલતું હોવાથી અકસ્માત સર્જાય રહ્યા છે.રોડનું કામનું કામ ઘણા સમયથી ચાલી રહ્યુુ છે. એક સાથે બધા પુલ તોડી ખુલા મૂકી દેવામાં આવ્યા છેતેથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. તાત્કાલીક પુલનું કામ પૂર્ણનહીં કરવામાં આવે તો મોટી દૂર્ઘટના સર્જાશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.એસટી ડ્રાઇવર અકસ્માત કરીને નાસી છુટીયો હતો અને તાત્કાલીક ઘટના સ્થળ ઉપર ઇમરર્જન્સી 108 ટીમ અને પોલીસે પહોંચી જઇને ગંભીર ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડ્યા

Latest articles

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...

ડેડાણમાં સિંહને કારણે બાઇકચાલકો હેરાન પરેશાન

ડેડાણ,(બહાદુરઅલી હિરાણી) ડેડાણ ગામે રાત્રિના 8:00 વાગે થોરાળી ધારથી ગામમાં રખડતા ભટકતાપશુને મારણ કરવા નીકળેલો...

Latest News

27-09-2024

26-09-2024

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો...