Homeઅમરેલીલીલીયાનાં મામલતદારે બિનઅધિકૃત ખનીજ, રેતીચોરીમાં ડમ્પર પકડી પાડયા

લીલીયાનાં મામલતદારે બિનઅધિકૃત ખનીજ, રેતીચોરીમાં ડમ્પર પકડી પાડયા

Published on

spot_img

અમરેલી,
બિનઅધિકૃત ખનીજ વાહન અંગે કાર્યવાહી કરવા મામલતદારે ભુસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગને સુચના આપી છે. ભેસવડી ગામ પાસે જીજે13 એટી 703 ને લઇ નિકળતા ડ્રાઇવરનું નામ પુછતા અહેમદ મોગલ બતાવેલ અને રોયલ્ટી પાસ માંગતા રજુ નહીં કરી શકતા વાહનનું લીપ એગ્રી લોજીસ્ટીક પ્રા.લી. લીલીયા મુકામે વજન કરાવતા 26 ટન અને સાદી રેતી હોવાનું બિનઅધિકૃત રીતે વાહન સાથે 23 ટકા સાદી રેતી હોવાથી બિનઅધિકૃત વાહન અંગે કાર્યવાહી કરવા ડમ્પર કબ્જે લીધા

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024