રાજુલા,
રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદી/ભોગ બનનાર સાથે બળાત્કાર આચરી ગુન્હો કરેલ હોય જે ગુનાના કામે આરોપીને પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડા નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી નીતીનભાઇ મધુભાઇ પરમાર ની ઉપર વોચ રાખી ખાનગી રાહે બાતમિ હકીકત મેળવી ગણતરીની કલાકોમા આરોપીને શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરી .