અમરેલી,
બાબરા શહેર નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માતની એક ઘટના બની હતી જેમાં બોલેરોના ચાલકે પોતાનું બોલેરો પુરઝડપે અને બેફિકરાઈ થી ચલાવીને બાઈક સવાર એક જ કુટુંબના ત્રણ પરિવારજનોને હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને અહીં પરથી આગળની વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રાથમિક મળતી માહિતી અનુસાર ગણેશ ન્યાલ, સેવંતી ન્યાલ અને અને સાવન ન્યાલ નામના 3ને ઇજા પોહચી
બાબરા નજીક પેટ્રોલ પંપ પાસે બોલેરોના ચાલકે બાઈક સવાર ત્રણ મુસાફરોને હડફેટે ચડાવ્યા
Published on