અમરેલી,
આગામી તા. 21-સપ્ટેમ્બ2ના 2ોજ મહામહિમ 2ાજયપાલ આચાર્ય દેવવ્રતજી અમ2ેલી ખાતે 2હેલ છે જેઓ જીલ્લાની સહકા2ી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધા2ણ સભામા ઉપસ્થિત 2હેશે. જિલ્લાની સહકા2ી સંસ્થાઓની સાધા2ણ સભા તેમજ એકમંચ પ2 મળશે જેમા 2ાજયપાલ અધ્યક્ષસ્થાન તા.21-09-2024, શનિવા2ના 2ોજ સવા2ના 10-00 કલાકે અમ2દાણ ફેકટ2ી સામે, સેન્ટ2 ઓફ એક્સેલંન્સ (ઈટી/આઈવીએફ) લેબ, ધા2ી 2ોડ, અમ2ેલી ખાતે યોજાશે જેમા તમામ સંસ્થાઓની વાર્ષિક સાધા2ણ કામગી2ી હાથ ધ2વામા આવશે. રાજકોટનાં સાંસદશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે અશ્ર્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, ડો.આ2.એસ.પટેલ, અરૂણભાઈ પટેલ, બી.એસ.કોઠીયા, જયંતિભાઈ પાનસુ2ીયા, મનિષભાઈ સંઘાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત ટીમ સમગ્ર કાર્યક્રમને આખ2ી ઓપ આપી 2હેલ છે તેમ યાદીમા જણાવાયેલ છે.