ડેડાણ,(બહાદુરઅલી હિરાણી)
ડેડાણ ગામે રાત્રિના 8:00 વાગે થોરાળી ધારથી ગામમાં રખડતા ભટકતાપશુને મારણ કરવા નીકળેલો સિંહ આવી રીતે અવારનવાર સિંહ ડેડાણ ગામના ડુંગરામાં પણ રહેશે અને રખડું માલના શિકાર મળી રહેશે ડરના માર્યા મોટરસાયકલ વાળા કોઈ સામે મળતા મોટરસાયકલ મૂકીને દૂર ભાગી જાય છે છતાં સિંહ કોઈને રજાણ કરતો નથી કે પાછળ દોડતો નથી તે આરામથી વાહનો પાસેથી પણ પસાર થઈ જાય છે