વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી બાટવા દેવળી રોડ ઘણા વર્ષથી અતિ બિસ્માર હાલત માં છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે તે મસમોટા ખાડા મીડિયા અહેવાલ થી બુરાયા પણ ખાડા પુરાવા ના બીજા જ દિવસથી ખાનગી કંપની ના કેબલ ણે જામીન માં નાખવા માટે રોડ ની બાજુમાં ખોદકામ કરવામાં આવતા આ ખોદકામ ની માટી મુખ્ય વડિયા – રોજકોટ રોડ નાખવામાં આવી હતી અને આડેધડ ખોદકામ કરી માટી સમગ્ર રોડમાં ફેલાઈ હતી.