Homeઅમરેલીખાંભાનાં ઇંગોરાળામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ

ખાંભાનાં ઇંગોરાળામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ

Published on

spot_img

અમરેલી,
ગઇ તા.02/10/2024 ના સવારના રોજ થયેલી હત્યા અને લુંટનાં ગુનામાં વૃધ્ધાનું મોત નિપજાવી રૂા.1,40,000 ની લુંટ થયાનાં ગુનામાં ફીંગરપ્રીંટ એક્સપર્ટ શ્રી એચ.એ.વ્યાસએ કરેલી તપાસમાં આંગળાનાં નિશાનો મળી આવતા પોલીસે ખેત મજુરી અને શાકભાજી વેચતાઇંગોરાળાનાં હિંમત લાભુ પરમાર અને ખેતમજુર રવિ અશ્ર્વિન પરમારને ખુનનાં ગુનામાં પકડી પાડ્યાં હતાં. ઇન્ચાર્જ ડીવાયએસપીશ્રી અશોકસિંહજી ગોહિલ અને શ્રી કે.વી.ચુડાસમાનાં માર્ગદર્શનમાં આ કામગીરી ખાંભા પો.સ્ટેના પો.સબ ઇન્સ.આર.જી.ચૌહાણ રાહબરી હેઠળ અના હેડ કોન્સ એન.પી.સોલંકી તથા પો.કોન્સ, મનિષસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાજુલાઇ બોદર તથા પ્રદિપલાક વાળા તથા પો.કોન્સ મહાવીરભાઇ ધાધલ તથા પો.કોન્સ ધર્મેશભાઇ ઠાકર તથા પો.કોન્સ પ્રદિપભાઇ એન.વાળા તથા ટીમ એલ.સી.બી.જોડાયેલ હતી.

Latest articles

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...

Latest News