Homeઅમરેલીબગસરામાં પીજીવીસીએલ દ્વારા વિજચેકીંગ કરાયું

બગસરામાં પીજીવીસીએલ દ્વારા વિજચેકીંગ કરાયું

Published on

spot_img

બગસરા,

બગસરામાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા, જીનપરા, ઘાચીવાડ, ચોક તેમજ સ્ટેશન રોડ ઉપર વીજ કંપની સાથે છેતરપિંડી કરી ડાયરેક્ટ કનેક્શન લઇ વીજ ચોરી કરતા આરોપીને પકડી પાડી દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ચેકિંગના ધાડે ધાડા ઉતરી પડેલ હતા જેમાં જી.યુ.વી.એન .એલની ડ્રાય કરવામાં આવી હતી.આ કાફલા સાથે પોલીસના પણ ધાડા સાથે ઉતરી પડેલ સાત ટીમોએ 20 લાખ જેવી ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવી હતી. શહેરમાં વીજ ચોરીના અનેક બનાવો બને છે ત્યારે વીજ કંપનીને દર મહિને 20 લાખ જેટલી રકમનો લોષ આવી રહેલ હતો. જેના પગલે આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આ બાબતે જી. યુ. વી.એન. એલના ટીમ ના હેડ યાદવ સાથે કરતા સમગ્ર માહિતી જાણવા મળેલી હતી.તેમાં વેપારીઓ તેમજ ઘર વપરાશ માં વીજ ચોરી કરી રહેલા લોકો ઉપર તવાઈ કરવામાં આવી હતી. જેના પગલે અન્ય લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે જે લોકો વીજ ચોરી કરી રહેલા હતા તેવા તમામ લોકો માં ભય નો માહોલ ઉભો થયો હતો.

Latest articles

16-10-2024

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન...

સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળીના ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

બગસરા, બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000...

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 6 હજાર મણ શીંગ પલળી ગઇ

સાવરકુંડલા, આજે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા યાર્ડમાં આવેલ શીંગને ભારે નુકશાન થયેલ છે. ખેડુતો દ્વારા...

Latest News