Homeઅમરેલીરાજુલા હાઇવે પાસેથી જાફરાબાદ તરફ જવાતુ હોવાથી સર્જાતા વાહન અકસ્માતો

રાજુલા હાઇવે પાસેથી જાફરાબાદ તરફ જવાતુ હોવાથી સર્જાતા વાહન અકસ્માતો

Published on

spot_img

રાજુલા,
ભાવનગર સોમનાથ હાઇવે ના રાજુલા થી શારનાળા એટલે ચારનાળાથી થોડોક વળાંક જાફરાબાદ તરફ જાય છે જેથી આ વાંક ન દેખાતા રાત્રિના વાહનો પલટીઓ મારી જાય છેથોડા બે દિવસ પહેલા ટેમ્પો પલટી મારતા નાની મોટી ઈઝાથઈ હતી અને તમામને રાજુલા હોસ્પિટલમાં લાવ્યા હતાગઈ રાત્રિના એક મોટું ટેલર બંધ બોડીનું ટન જતા પલટી મારી જતા કોઈ ઈજા થઈ ન હતી પરંતુ એવી રીતે પડ્યું હતું કે બાજુમાંથી વાહનો માંડ માંડ નીકળતા 80 ફૂટમાં રોડમાં મોટો ભાગ નો રોડ આ ટેલરે મૂકી દીધો હતો આમ આ મોટું ટેલર પડ્યું હતું આમ કોઈ પણ વાહન સામેથી ન આવતું હોવા છતાં ટન ઓચિંતાનો અહીં ઘણા વાહનો પલટી મારે છે પરંતુ ઈશ્વરની કૃપાથી કોઈ જાનહાની થતી નથી ત્યારે આ વિસ્તારમાં ભયજનક વળાંક નિશાનીઓ રેડિયમ થી લગાવવી જોઈએ જેથી ટન મારતા કોઈ વાહન પલટી કે અકસ્માત ન થાય તેવી વાહન ચાલકોની માંગણી છે

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News