Homeઅમરેલીલીલીયા ક્રિષ્ના ક્રેડીટ કો.ઓ.સોસાયટીમાં ચેક રીટર્ન કેસમાં ત્રણ બાકીદારોને બે વર્ષની સજા

લીલીયા ક્રિષ્ના ક્રેડીટ કો.ઓ.સોસાયટીમાં ચેક રીટર્ન કેસમાં ત્રણ બાકીદારોને બે વર્ષની સજા

Published on

spot_img

અમરેલી,

લીલીયા ક્રિષ્ના ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીમાંથી ધિરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદાર અજયભાઇ મગનભાઇ ચૌહાણ, અજયભાઇ રમેશભાઇ ડાભી, નિતીનભાઇ રમેશભાઇ ડુંગરીયા રહે. લીલીયાવાળા સામે મંડળીના મેનેજર જીતેન્દ્રભાઇ ડી. પાઠકે લીગલ એડવાઇઝર કિશોરભાઇ પાઠક મારફત લીલીયા કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરતા અને કેસ ચાલી જતા લીગલ એડવાઇઝર શ્રી પાઠકની ધારદાર દલીલોને ગ્રાહય રાખી અદાલતે ત્રણેય બાકીદારોને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ તથા તે પરનું વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. અને વળતર ન ચુકવે તો વધ્ાુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આમ સજા ભોગવવા લીલીયાના સિવીલ જજ અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આમ હુકમ થતા મંડળીના બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ એકજ મંડળીના એક સાથે ત્રણ બાકીદારોને સજા થતા લીલીયા શહેરના બાકીદારોમાં સન્નાટો છવાયો હતો.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...