લીલીયા,
લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ. વ્હેલી સવારે સાવજોની ડણકથી શહેર ગુંજી ઉઠયુ હતું.અને એક તરફ ગાયોનો ભાંભરવાનો અવાજ બીજી બાજુ કુતરાનો ભસવાનો અવાજ શહેરજનો માટે કોઇ નવી ઘટનાનો સંકેત હોવાની સૌ કોઇએ આખો દિવસ ચર્ચાનો વિષય બની ગયો હતો.