ઢસા,
ભારતીય ન્યાય કલમ 287 તેમજ આવશ્યક ચીઝવસ્તુ અધિનિયમ કલમ 3,7,11 મુજબ આરોપીએ જવનશીલ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો બીજાની ઝીંદગી જિંદગી જોખમમા મુકાય તેમજ કોઈ વ્યક્તિને હાનિ થવાનો થવાનો સંભવ હોવાનું જાણવા છતાં આશરે લીટર 15000 લીટર કિંમત 72 રૂપિયા લેખે 10,80,000 તેમજ અશોક લેયલન કિંમત રૂપિયા 25,00,000 જેની કિંમત રૂપિયા 35,80,000 નો અગ્નિશામક સાધનો ગુનો કર્યા બાબત બાતમીદાર મારફતે બાતમી મળતા જેમાં ઢસા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.પી.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. ડી.આહીર તથા સ્ટાફના ભાવેશભાઈ બોરીસાગર તેમજ અક્ષયભાઈ ગોલેતર પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પાટણા ગામની સીમમાં પીપરડી રોડ ઉપર આવેલ જય કોટન જિન પાસે ટેન્કર મળી આવેલ હતુ ગઢડા તેમજ પુરવઠા વિભાગ ગઢડા પોતાની કચેરીના સીલ કરવામાં આવ્યું હતું.