ગીર સોમનાથ,
વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલીકા પ્રમુખ પલલવી બેન જયદેવભાઈ જાની ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા અને નાયબ કલેક્ટર સહિત અન્ય અધીકારી ને સ્વ સોની પ્રભુદાસ મોહનલાલ સતીકુંવર સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર સ્વ પુનમ બેન સોની પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અદયશ્ર ગીતાબેન દીલીપભાઈ ચલ્લા સોની યોગેશભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર દ્વારા રહેણાંક ગરીબ મધ્યમ પરીવાર સીનીયર સિટીઝન મહીલાઓ ને ટુંક સમય માં શરૂ થઈ રહેલ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ રહેણાંક વિસ્તાર આવાસ કરમચંદ ચોક બિહારીનગર જૈન દેરાસર શ્રીપાલ હવેલી વિધુતનગર ચોક ગોલારાણા વિસ્તાર પર બે નવીન સીટીબસ સેવાઓ અવર-જવર કરશે જે સેવાઓ ખારવા સમાજ ના.પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ખારવા વાડ વિસ્તાર ના ખારવા સમાજ ના ભાઈઓ બહેનો દીકરોઓ પરિવાર ને મળે તે બાબત ખાસ ધ્યાન માં લઈ ખારવાવાડ થી સોમનાથ રૂટ પર અવર-જવર કરશે તેમજ અન્ય રૂટ પર આવતા સપ્તાહ થી ઉપલબ્ધ થઈ શકશે જેનુ ભાડુ પણ માત્ર રૂપિયા પ /10 /15 રાખેલ હોવાનુ સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ ના ગીતાબેન દીલીપભાઈ ચલ્લા રાણપુર સોરઠ વાળા એ આ બસ સેવાઓ નો લાભ લેવા અનુરોધ કરેલ