Homeઅમરેલીરાજુલામાં લગ્નોત્સવમાં રાસ રમતા 24 વર્ષીય યુવક પાવન પટેલનું હૃદય બંધ પડી...

રાજુલામાં લગ્નોત્સવમાં રાસ રમતા 24 વર્ષીય યુવક પાવન પટેલનું હૃદય બંધ પડી ગયું

Published on

spot_img

હાર્ટ એટેકના બનાવો ફરીવાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં મોડી રાતે એક પરિવારને ત્યાં લગ્નોત્સવ ચાલી રહ્યો હતો જેમાં રાસોત્સવ દરમ્યાન પરિવાર સગા સબંધીઓ મિત્ર સર્કલના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા એ દરમ્યાન માત્ર 24 વર્ષીય યુવાન પાવન કિશોરભાઈ પટેલને અચાનક હાર્ટએટેક આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું પરિવારમાં દોડધામ મચી લોકો એકત્ર થતા તાત્કાલિક રાજુલાની પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યારબાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને મૃતકનું પીએમની કાર્યવહી હાથ ધરવામાં આવી હતી.

પાવન પટેલ અમદાવાદ સિવિલ એન્જીનયર નો અભ્યાસ કરતો હતો

પાવન પટેલ અમદાવાદ શહેરમાં સિવિલ એન્જીયરનો અભ્યાસ કરતો હતો તેમના પિતા કિશોરભાઈ પટેલ સર્જન કન્ટ્રક્શન(કોન્ટ્રાકટ) છે પિતા કિશોરભાઈને પુત્ર અને પુત્રી બે હતા જેમાં એક પુત્ર પાવન યુવક રાજુલા એક પરિવારને ત્યાં લગ્નોત્સવમાં રાસ રમતા દરમ્યાન હાર્ટ એટેક આવતા પડી ગયો જેના કારણે મોત થયું છે.

Latest articles

અસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે છે

નવા વરસના આરંભ પછી હવે ભારે ઠંડીનો એક રાઉન્ડ આવવો જોઈએ પરંતુ હજુ વાતાવરણમાંથી...

લાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ મંજુર કર્યા

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

રાજુલા પોલીસ સ્ટેશનનાં એટ્રોસીટીનાં ગુનામાં આરોપીને ઝડપી લેતી એલસીબી

અમરેલી, અમરેલી એલસીબીનાં પીઆઇ એ.એમ.પટેલનાં માર્ગદર્શન નીચે એટ્રોસીટીનાં ગુનામાં નાસતા ફરતા અમિત ધીરૂભાઇ ચુડાસમા રે.રાજુલા...

સાવરકુંડલામાં હની ટ્રેપનાં ગુનામાં લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી, સાવરકુંડલા પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનનાં હનીટ્રેપનાં ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને અમરેલી એલસીબીની...

Latest News