Homeઅમરેલીરાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

રાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા

Published on

spot_img

રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

શ્રી પરસોતમ રૂપાલાએ વિરાટ વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે ‘આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’

Latest articles

13-10-2024

મોદીના અખંડ પ્રયાસથી દેશમાં ખેતીવાડીહવે ખરેખર આધુનિક યુગમાં પ્રવેશી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબરના મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા...

અમરેલીમાં એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેનાર ત્રણ આરોપીને ઝડપી લીધા

અમરેલી, નાગનાથ બ્રાંચના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા જનારને છેતરી તેનું કાર્ડ પડાવી તેમાંથી નાણા ઉપાડનારને ત્રણ...

ધારીના લેક વ્યું રિસોર્ટમાં રાસ રમતા યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ

ધારી, ધારી ગામના રહીશ અને તેજસ્વી, હોનહાર અને સેવા પ્રત્યે સમર્પિત યુવાન જાગૃતભાઈ ઉર્ફે બાલાભાઈ...

Latest News