રાજકોટમાં વિવિધ સમાજ-આગેવાનો સાથે શ્રી રૂપાલાનો સંપર્ક

રાજકોટમાં વિવિધ સમાજ-આગેવાનો સાથે શ્રી રૂપાલાનો સંપર્ક

રાજકોટ,
રાજકોટમાં વિવિધ સમાજ અને વિવિધ આગેવાનો સાથે શ્રી રૂપાલાનો વિજળી વેગે સંપર્ક થઇ રહ્યો છે અને ઠેર ઠેર શ્રી રૂપાલાને ફુલડે વધાવી સ્વાગત કરાઇ રહ્યું છે.
શ્રી રૂપાલાએ આજરોજ રાજકોટ સ્થિત પુજીત મેમોરિયલટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત કરીને સેવાલક્ષી સંવાદ કર્યો.ટ્રસ્ટીગણની સરાહનીય કામગીરીને બિરદાવી સેવા પ્રવાહ અવિરત રાખવા પ્રોત્સાહિત કર્યા અને અનંત શુભેચ્છાઓ પાઠવી.રાજકોટ ભરવાડ સમાજ ના અગ્રણી ગઢની રાંગવાળા ને ત્યાં કેન્દ્રીય મંત્રી રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજ્ય સભા સાંસદ રામભાઇ મોકરીયા પારિવારિક સંબંધો ને લઈ દાનાભાઈ લક્ષમણભાઈ તથા રાજુભાઈ લક્ષમણભાઈ મુંધવા ના નિવાસ્થાને સૌજન્ય મુલાકાતે પધારેલ ભરવાડ સમાજ ના આસ્થા નું પ્રતીક આખા ભરવાડ સમાજ ના વાળા ચોરાસી ના મચ્છુ માતાજીના મંદિરે દર્શનનો લાવો લીધેલ
આજે રાજકોટ ખાતે શ્રી જગદીશભાઈ અકબરીના નિવાસસ્થાને સામાજિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌનો સ્નેહી અભિવાદન સ્વીકારી, હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
2ાજકોટના કાલાવાડ 2ોડ ઉપ2 આવેલ એલીગન્સ પાર્ટી પ્લોટ ખાતે પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના અગ્રણી અને વોર્ડ નં. 7ના ભાજપના કોર્પો2ેટ2 દેવાંગભાઈ માંકડની સુપુત્રી ચિ. ઉન્નતિના શુભ લગ્ન ચિ. ધર્મિલ યોજાયા હતા. આ શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ પાઠવવા 2ાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવા2 પ2શોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત 2હયા હતા.આ પ્રપ્રસંગમાં દેવાંગભાઈ માકડ તથા સભ્યોને શુભેચ્છા પાઠવવા 2ાજકીય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક શ્રેષ્ઠીઓ, અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હ્યા હતા.કરૂણા સાગ2 ક્ષમા સાગ2 સ્વામી એટલે શ્રી મહાવી2 સ્વામી, અનંત ઉપકા2ી શ્રવણ ભવગંત મહાવી2 સ્વામીનો 2622મો કલ્યાણક મહોત્સવ છે. મહાવી2 સ્વામી જન્મ જયંતી કલ્યાણક 2થયાત્રાનો શહે2ના ચૌધ2ી હાઈસ્કુલ સામે મણીયા2 દે2ાસ2થી શુભા2ંભ ક2વામાં આવ્યો હતો. આ 2થયાત્રામાં દર્શનાર્થે 2ાજકોટ લોક્સભા ભાજપના ઉમેદવા2 પ2શોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત 2હયા હતા. આ તકે 2ાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, 2ાજયસભાના સાંસદ 2ામભાઈ મોક2ીયા, ધા2ાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, હ2ેશભાઈ જીતુભાઈ કોઠા2ી ઉપસ્થિત 2હયા હતા.મહાવી2 સ્વામી જન્મ જયંતી કલ્યાણક 2થયાત્રાનું 2ાજકોટ શહે2 ભાજપ ધ્વા2ા શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં શહે2ના ત્રિકોણ બાગ ભવ્ય સ્વાગત ક2વામાં આવેલ હતું. આ તકે મુકેશભાઈ દોશી, સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, ધા2ાસભ્ય 2મેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, મેય2 નયનાબેન પેઢડીયા, શહે2 ભાજપ મહામંત્રી મોલીયા, ડો. માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલા, શહે2 ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિ2ાણી, શિક્ષણ સમિતિ ચે2મેન વિક્રમ પુજા2ા, પૂર્વ મહામંત્રી કિશો2ભાઈ 2ાઠોડ,જીતુભાઈ કોઠા2ીી તેમજ શહે2 હોદેદા2ો, વોર્ડ સંગઠનમાંથી વિવિધ વોર્ડના પ્રભા2ી,વોર્ડપ્રમુખ, મહામંત્રી, વોર્ડના કોર્પો2ેટ2ો, વિવિધ મો2ચા-સેલના હોદેદા2ો તેમજ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા.આ તકે જૈન શ્રેષ્ઠીઓ, વિગે2ે ઉપસ્થિત 2હયા હતા. બાલભવન ખાતે શ્રી સમાજનો શ્રી 2ામનવમી નિમીતે પા2ણાનો (નાત જમણ) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા 2પ00થી વધુ મોઢવણીક સમાજના ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કેન્ીય મંત્રી 2ાજકોટ લોક્સભા-10 બેઠકના ભાજપના ઉમેદવા2 શ્રી પ2શોતમભાઈ રૂપાલાએ પ્રે2ક હાજ2ી આપી હતી. શ્રી પ2શોતમભાઈ રૂપાલાએ સમાજ ા2ા ભગવાન શ્રી2ામનવમી જયંતી પ્રસંગે પ્રતિ વર્ષ યોજાતા (નાત જમણ) કાર્યક્રમને બિ2દાવીને આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે આ લોક્સભા ચૂંટણીનુ મહત્વ સમજાવીને સર્વે લોક્સાહીના આ પર્વમાં નાગિ2ક ધર્મ બજાવીને તા.7 મે ના 100 ટકા મતદાન ક2વા અપીલ ક2ી હતી.આ પ્રસંગે સમાજના અગ્રણી શ્રી કિ2ીટભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ મહેતાએ પ્રસંગોચિત ઉદબોધન ર્ક્યુ હતુ. ઉપ2ોક્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, 2ાજયસભાના સભ્ય શ્રી 2ામભાઈ મોક2ીયા, શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધા2ાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, અગ્રણીઓ 2મેશભાઈ જીવાણી, શૈલેષભાઈ શાહ અને અન્ય વિ2ષ્ઠ ઉપસ્થિત 2હયા હતા.