અમરેલી બાબરા જીઆઇડીસીમાં વહેલી સવારે આગ ભભૂકી May 4, 2024 0 comment જીઆઈડીસીમાં આગ લાગતા ભારે નુક્શાન થયુ હતુ અમરેલીથી ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ ત્રણ કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.વધ્ાુ વિગતો મેળવાઈ રહી છે.