રાજકોટ બેઠક ઉપર શ્રી રૂપાલા ની લીડ ત્રણ લાખ સતર હજાર

રાજકોટ બેઠક ઉપર શ્રી રૂપાલા ની લીડ ત્રણ લાખ સતર હજાર

રાજકોટ બેઠક ઉપર  કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોમ રૂપાલા ની લીડ 3,17,000 મત એ પહોંચી છે ક્ષત્રિય આંદોલન છતાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી લીડ હાલમાં શ્રી પરસોતમ રૂપાલા ની ચાલી રહી છે.