અમરેલી,
જેના નામથી ગુનેગારો થરથર કાપે છે તેવા અનોખી પધ્ધતિ ધરાવતા પીએસઆઇશ્રી પ્રશાંત લક્કડની અમરેલી તાલુકા પોલીસમાં નિમણુંક કરાઇ છે. અમરેલીનાં 72 ગામનાં અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરી તેને ભુગર્ભમાં ધકેલી દેનાર શ્રી પ્રશાંત લક્કડને પીપાવાવથી અમરેલી એસપીશ્રી હિમકરસિંહએ મુકવાનો આદેશ કરતા આજે શ્રી લક્કડ અમરેલી તાલુકા પોલીસનો ચાર્જ સંભાળશે.