ખાંભાના હનુમાનપુરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત થી હાહાકાર

ખાંભાના હનુમાનપુરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત થી હાહાકાર

 

ખાંભા ના હનુમાનપુર ગામે ઘરમાં સમારકામ ચાલી રહ્યું હોય રેતી ધોવાના મશીનમાં રેતી ધોવાનું કામ કરી રહેલા પથુભાઈ જીલુભાઈ બોરીચા નામના 32 વર્ષના યુવાને ઈલેક્ટ્રીક શોક લાગતા તેમને બચાવવા માટે ગયેલા તેમના નાના ભાઈ માનકુભાઈ ઉંમર વર્ષ 30 પણ ઇલેક્ટ્રીક કરંટ નો ભોગ બન્યા હતા જેથી આ બંને ભાઈઓના ભત્રીજા ભવદીપભાઈ તેમને છોડાવવા જતા તે પણ ઈલેક્ટ્રીક શોક લાગતા મૃત્યુ પામ્યા હતા એક જ પરિવારના ત્રણ ત્રણ કંધોતર ના અકાળે મૃત્યુથી કાઠી સમાજમાં શોક ની લાગણી ફરી મળી છે