મરણ જવા મજબુર કર્યાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી,
બાબરા પોલિસ સ્ટેશનના ગુના રજીસ્ટ્રેશન નંબર 20706/22ના કામે આઈપીસી 306 , 498 (એ), 114 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ. જે કામે આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ વાઘેલા, મનસુખભાઈ મોહનભાઈ વાઘેલા , હંસાબેન મનસુખભાઈ વાઘેલાની અટલ કરવામાં આવેલ. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ સબમીટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસના ફરિયાદી, પંચો, સાહેદો, તથા સરકારી સાહેદો, એફએસએલ અધિકારી તથા કેસના તપાસ કરનારને તપાસતા કેસના અંતે કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ. અને બચાવપક્ષે વિદ્વાન વકીલ શ્રી જે.આર. વાળાની દલીલો કોર્ટે ગ્રાહય રાખી