અમરેલી,
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજી. નં. 20911/22થી ફરિયાદ દાખલ થયેલ જેમાં આરોપી જયદિપભાઇ બિચ્છુભાઇ વાળાની અટક કરવામાં આવેલ. ત્યાર બાદ પુરાવા એકત્ર કરી પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરેલ અને કેસની ટ્રાયલ ચાલુ થયેલ. આ કામે ફરિયાદી તથા પંચો સાહેદો, સરકારી સાહેદો તથા એફએસએલ અધિકારી અને કેસના તપાસ કરનારને તપાસતાં અંતે ત્રીજા ચિફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. જેમાં બચાવ પક્ષે વિદવાન ધારાાશાસ્ત્રી જે.આર. વાળાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી
અમરેલી તાલુકાના મારામારીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર. વાળા
Published on