રાજુલા-જાફરાબાદમાં 36 કરોડની આવક છતાં અસુવિધા

રાજુલા-જાફરાબાદમાં 36 કરોડની આવક છતાં અસુવિધા

રાજુલા,

અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ કચેરીને સૌથી વધારે આવક હોય તો રાજુલા સબ ડિવિઝન કચેરી ની આવક જિલ્લામાં સૌથી વધુ એક મહિનાની 36 કરોડ જેટલી છે પરંતુ પ્રાથમિક જરૂરી કામ માટે પૂરતા પ્રમાણમાં લાઈટની કામગીરીમાં ખૂબ જ વિઘ્ન થાય છે ઝડપથી કામ થતું નથી જેટલી આવક છે તેટલી સુવિધા મળતી નથી અને સ્ટાફ પણ અપૂરતો છે સામાન્ય કામ માટે પીજીવીસીએલ ના 48 કિલોમીટર દૂર સાવરકુંડલા ડિવિઝન કચેરીમાં જવું પડે છે વળી રાજુલા ઓફિસમાં મીટર લેવાની ફાઈલ લો તેમજ જરૂરી ફાઈલો કે સામાન્ય પ્રક્રિયામાં પણ માટે વળી હાજર સ્ટોકમાં ટીસી ન હોય ટીસી બળી જાય તો પણ રાજુલા ન હોવાથી અવારનવાર સાવરકુંડલા ટેમ્પા લઈને લેવા જવું પડે છે જેમાં સમય પણ છે અને ઝડપ પર લાઈટ ફોલ્ટ માં ગઈ હોય ત્યાં સુધી ટીસી ન આવે તો પણ ખેડૂતને લાઈટ શરૂ થતી નથી તેમજ થાંભલા વાયર કે અન્ય જરૂરી વસ્તુઓ માટે સાવરકુંડલા પીજીવીસીએલના કર્મચારીઓને કે ખેડૂતોને પણ સામાન્ય કામ અરજી ફાઈલ પ્રક્રિયા સાવરકુંડલા જવું પડે છે પરંતુ સરકાર દ્વારા જો રાજુલા અહીં ડિવિઝન ખોલવા માટે રાજુલા જાફરાબાદ આગેવાનો દ્વારા મકન થઈ ગયા છે અને શું કહે છે તે સાંભળો શ્રી ટીંબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ચેતનભાઇ શિયાળ દ્વારા જણાવ્યું છે બંને તાલુકામાં 13 જેટલા 66 કેવી સબ સ્ટેશનનો કાર્યરત છે જેમાં આગરીયા. કોટડી. વાંગર. ડુંગર. .કડીયાળી. બાર પટોળી. બાબરીયાધાર. મોટા બારમણ. ટીંબી .રાજુલા. જાફરાબાદ. 66 કેવી સબ સ્ટેશન આવેલા છે જેમાં કોઈ પણ જગ્યાએ ટીસી બળે કે તુરતજ ઓફિસમાં હાજર ન હોય તો સાવરકુંડલા ધક્કા ખાવા પડે છે આમ કોઈ પણ સામાન જોતો હોય તો સાવરકુંડલા ડિવિઝનમાં જવું પડે છે અને ઝડપી કામ પણ થતું નથી સમય પણ બગડે છે ખેડૂતને પાક લેવામાં પણ લાઈટ વગર હેરાન થાય છે એટલા 13 જેટલા 66 કેવી રાજુલા જાફરાબાદમાં હોવાથી રાજુલા ડિવિઝન ફાળવવા માંગણી ટીંબી યાડના પ્રમુખ ચેતનભાઇ શિયાળે માંગણી સત્તાવાળાઓને કરી છે ખેડૂત અગ્રણીએ અને રાજુલા સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે રાજુલામાં હાલ તુરત ડિવિઝન ન મળે ત્યાં સુધી તાત્કાલિક રાજુલા તાલુકાના 11 ગામડાઓ વીજપડી 66કેવીમાં ભેળવ્યા છે અને ડુંગર પંથકમાં એક સબ ડિવિઝન ઓફિસ આપવામાં આવે તો ડુંગરના 25 જેટલા ગામડાઓને ડુંગર ગામે સબ ડિવિઝન ઓફિસ જેમ રાજુલા માં છે તેમ ડુંગરમાં સબ ડિવિઝન ઓફિસ માં ખોલવા માં આવે તો વીજપડી 66 કેવી મા 11 ગામડા ડુંગર ગામે ડિવિઝન ખોલવામાં આવે તો પછી જ ગામડાને ફાયદો થાય જેથી લાઈટ જવાનો પ્રશ્ન ખેડૂતોનો હલ થાય ડુંગર સબ ડિવિઝન ઓફિસ આપવી જોઈએ વધુમાં જીગ્નેશ ભાઈ પટેલે જણાવ્યું કે કાયમી ઉકેલ માટે રાજુલા માં ડિવિઝન ફાળવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય તેમાં કોઈ શંકા અને સ્થાન નથી જેથી યપબન નું રાજુલા ફાળવવું જોઈએ અને 75 હજાર જેટલા રાજુલા જાફરાબાદ મીટર ના ગ્રાહકો છે ખેડૂતો તેમજ અહીં ઉદ્યોગ ના સિન્ટેક્સ પાવર પ્લાન જીએસીએલ રિલાયન્સ ડિફેન્સ પીપાવાવપોટ અન્ય ની સંખ્યા હોય જેથી રાજુલા માં ડિવિઝન ફાળવા જીગ્નેશભાઈ પટેલે માંગણી કરી છે શ્રી આ અંગે ભાજપના મીડિયા સેલના પ્રમુખ સાગરભાઇ જણાવ્યું કે રાજુલા જાફરાબાદની પીજીવીસીએલ ની આવક 36 કરોડ રૂપિયા એક માસની પીજીવીસીએલને ધિકતી કમાણી છે જિલ્લામાં પ્રથમ નંબરની આવક રાજુલા જાફરાબાદ વિસ્તારની છે જેથી અહીં આ ઓફિસ ડિવિઝન રાજુલામાં આપવામાં આવે તો ગ્રાહકો માટે ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક થાય અને આવકની દ્રષ્ટિ જોઈ સરકાર દ્વારા રાજુલામાં ડિવિઝન ની ડિવિઝન કચેરી સાવરકુંડલામાં છે તેવી જ ઓફિસ રાજુલામાં ફાળવવા સાગરભાઇ સરવૈયાએ માંગણી કરી છે આ અંગે રાજુલા વિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી દ્વારા જણાવ્યું કે આપણા વિસ્તારમાં પાંચ વર્ષમાં પાંચ જેટલા 66 કેવી નવા મંજૂર થઈ અને કાર્યરત કરવામાં આવ્યા છે 50% લાઈટ ના પ્રશ્નો પણ હલ થયા છે પણ અંડર ગ્રાઉન્ડ વાયર ની પ્રક્રિયા પણ શરૂ છે જેથી ખેડૂતોના દિવસે પણ લાઈટ મળતી શરૂ થઈ છે અને હવે આ વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ આ વિસ્તારની આવક પીજીવીસીએલ ને 36 કરોડ મહિને હોવાથી સબ ડિવિઝન રાજુલામાં ફાળવવા માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવાનો શું અને ખાસ કિસ્સા અને આવક ગ્રાહકો ઉદ્યોગો ની દ્રષ્ટિએ રાજુલાને પીજીવીસીએલ ની ડિવિઝન કચેરી મળે તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જણાવ્યું કે આ અંગે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉર્જા મંત્રીને અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રૂબરૂ મળવા જશે રાજુલાને ઝડપી પીજીવીસીએલ નું ડિવિઝન કચેરી રાજુલામાં મળે તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ટૂંક રજૂઆત કરીશ આમ રાજુલા વિસ્તારમાં આવકની દ્રષ્ટિએ સબ ડિવિઝન કચેરી રાજુલા ખાતે મંજૂર થાય તો આ વિસ્તારના ઔદ્યોગિક તેમજ ખેડૂતોને તેમજ મજુરને અને સ્ટાફ ને રાજુલા ડિવિઝન કચેરી થાય તો અહીંથી જ માલ સામાન મળી શકે વાયર થાંભલા ટીસી મીટર ચેકિંગ ફાઈલ પ્રક્રિયા જે સાવરકુંડલા જવું પડે છે તે અહીં જ રાજુલા ડિવિઝન થવાથી સાવરકુંડલા 48 કિલોમીટરના ધક્કા ખાવા પડે નહીં જેથી આ મહત્વના પ્રશ્ન તાત્કાલિક સરકારમાં નિર્ણય લેવાય તેવી માગણી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કરશે ખેડૂતો માટે મારે ખૂબ જ લાગણી હોવાથી ડિવિઝન પીજીવીસીએલ નું રાજુલા ને મળે મારા ખેડૂતોની મુશ્કેલી દૂર થાય તે માટે મારા પ્રયત્નો ખેડૂતો જ હોય છે રાજુલ જે અંગે સરકારમાં મારા પ્રયત્નો હાર હંમેશા મારા પ્રયત્નો ખેડૂત સાથે જ રહેશે તેમ હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું પીજીવીસીએલના એક કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે તો કે વાવાઝોડામાં સાવરકુંડલા થી થાંભલા વાયરો બહારના લેવરો બહારના હોલ પાડવાના ટેકનો બહારનો સ્ટાફ ટેક્ટરો યપબન નો 500 નો સ્ટાફ દોઢ મહિના કામ કર્યું. જેનો ખર્ચો થયો તેટલો ખર્ચો હવે અહીં રાજુલા માં ડિવિઝન ફાળવવામાં આવે તો પણ ન થાય જેથી ડિવિઝન અહીં ફાળવવા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે નામ ન આપવાની સર તે જણાવ્યું કે કરોડો ઉપરના માલ સામાન અહીં લાવવો પડ્યો હતો ભાડા જેટલા પીજીવીસીએલ કે સરકારને ખર્ચ થયો એટલો તો હવે રાજુલામાં ડિવિઝન આપે તો પણ ન થાય અને અને 75 હજાર ગ્રાહકોનો કાયમી પ્રશ્ન થાય જેથી રાજુલામાં કચેરી કરવા માટેની જગ્યા પણ સરકારી બાગાયત વિભાગની જ્યાં રાજુલાની ન્યાયકોટ ડેપ્યુટી કલેક્ટર કચેરી તથા મામલતદાર ની કચેરી જે જગ્યા ફાળવી છે ત્યાં હજી જગ્યા વધારાની પણ પડી છે તો જગ્યાનો કે જમીનનો પ્રશ્ન પણ રહેતો નથી બાગાયત ની જગ્યા પડી છે અને સરકારી જમીન પીજીવીસીએલ કચેરીને કલેકટર પણ ફાળવી શકે છે તો વ્યાજબી માંગણી ઘટતી થાય તેવી રાજુલા જાફરાબાદ ના લોકોને માંગણી અને લાગણી છે