Homeઅમરેલીન્યુયોર્કમાં શ્રી દિલીપ સંઘાણીનું પ્રભાવક સંબોધન

ન્યુયોર્કમાં શ્રી દિલીપ સંઘાણીનું પ્રભાવક સંબોધન

Published on

spot_img

અમરેલી,

ભા2તીય સંસ્કૃતિ અને પ્રણાલીને છાજે તેવું અર્થપૂર્ણ અને અસ2કા2ક સહકા2ીતા વિષય ઉપ2 ન્યુયોર્ક ખાતે યોજાયેલ ઈવેન્ટને દિલીપ સંઘાણીનું સંબોધન સહકા2ી ચળવળને જુસ્સાદા2 સહયોગની પ્રતિતિ મીટીંગમા ભાગ લઈ 2હેલા સૌ કોઈને જોવા મળી હતી. આંત22ાષ્ટ્રિય સહકા2ી વર્ષ ઉજવણી અંતર્ગત ન્યુયોર્ક ખાતે વૈશ્ર્વિક સહકા2ી મહાનુભાવોની ઉપસ્થિતીમા યોજાયેલ કાર્યક્રમમા આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચંપાલસિંહ યાદવ, નાફેડના ભૂતપૂર્વ પ્રમુખ ડો. બિજેન્સિંહ, નાફેડના પ્રમુખ જેઠાભાઈ ભ2વાડ, નાફસ્કોબના એમ઼ડી. ડો.ભીમા સુબ્રમણ્યમ્, યુએનસોશ્યલ ઈકોનોમી કાઉન્સિલના પ્રમુખ શ્રીમતિ પૌલા ઓઝડા, મલ્લીકા કુમા2, ગુજ2ાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સંઘાણી, ઈફકોના જોઈન્ટ જન2લ મેનેજ2 (સહકા2ી વિકાસ) સંતોષકુમા2 શુકલા સહિત વિશ્ર્વના ખુણેખુણેથી મહાનુભાવો ઉપસ્થિત 2હયા હતા. કાર્યક્રમનું સંચાલન કુ.સીમેલ એસીમ, મેચ્યુ કોગનેક ત2ફથી ક2વામા આવેલ હતું, આંત22ાષ્ટ્રિય સહકા2ીતા વર્ષની ઉજવણી સમયે જ ન્યુયોર્ક ખાતેના સંઘાણીના પ્રભાવશાળી સંબોધન ભા2તીય સહકા2ીતાની ક્ષમતાનો પિ2ચય આપી 2હયાનું નોંધવુ

Latest articles

03-01-2025

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...

પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની...

Latest News