અમરેલી,
ગાંધીનગર ગુજરાત રાજ્ય સરકાર ના આરોગ્ય કેબિનેટ મંત્રી શ્રી ષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા ભાજપ આગેવાન રવુભાઈ ખુમાણ ખાંભા તાલુકા ભાજપ સંગઠન પ્રભારી દિલીપભાઈ જોષી એ શુભેચ્છા મુલાકાત
આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ૠષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા
Published on