રાજુલા,
રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના વિકાસ અધિકારીની બદલી થતાં તાલુકા પંચાયતના કાર્યવાહક ટીડીઓ તરીકે ભરતભાઈ કલસરિયા ને સ્થાનિક કક્ષાએથી સાર આપવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો તલાટીઓમાં હર્ષની લાગણી છે તાલુકાના પંચાયત ના કર્મચારીને તાલુકા અધિકારીને ચાર્જ આપવામાં આવતો હોવાથી સ્થાનિક હોવાથી ઝડપથી કામગીરી થાય છે જો તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ આજુબાજુના તાલુકાને આપવામાં આવે તો અમુક દિવસે જ આવે છે ત્યારે સ્થાનિક લેવલે ચાર્જ સંભાળતા કર્મચારીઓમાં ઓ મા પણ હર્ષની લાગણી છે અને પ્રમુખે પણ જિલ્લા વિકાસ અધિકારીએ રાજુલા તાલુકા પંચાયતના કર્મચારીને ચાર્જ પાંચ મહિનાના પડતર પ્રશ્નો હવે ઝડપથી ઉકેલ આવશે આ નિમણૂકને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુરોહિત આવકારી