અમરેલી,
આગામી તા. 18 અથવા 19મીએ રાજયના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહયા હોય તેમના હસ્તે અમરેલી જિલામાં રૂા. 300 કરોડના કામોનું લોકાપર્ણ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઇ હોવાનું જાણવા મળેલ છે.આગામી તા. 18 કે 19મીએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમરેલીના આધ્ાુનિક એસટી બસ પોર્ટના લોકાપર્ણ, રાજમહેલ સ્પોટર્સ સંકૂલ, આધ્ાુનિક ફાયર સ્ટેશન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાનું જાણવા મળેલ છેઆગામી તારીખ 18 અથવા 19મીએ અમરેલીમાં વિવિધ સ્થળોએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇના ભરચક કાર્યક્રમો ઉપરાંત સાવરકુંડલા, રાજુલા અને ધારીમાં પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિવિધ યોજનાઓના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચુકયો