અમરેલી,
રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડાએ સુચના માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી છેલ્લા નવેક મહીનાથી નાસતો ફરતો હોય જેની સુરત જીલ્લાના માંગરોળ ખાતે હોવાની હકીકત આધારે નાસતો ફરતો અને સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટના કામના આરોપી જયેશભાઇ નરશીભાઇ સાંખટને ભોગબનનાર સાથે સુરત જીલ્લાના માંગરોળ ખાતેથી શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરી .