Homeઅમરેલીઉંઝાના અપહરણના ગુનામાં આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

ઉંઝાના અપહરણના ગુનામાં આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

Published on

spot_img

અમરેલી,
રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલીંગમા હતા તે વખતે કાતર રોડ તરફ જતા હતા તે દરમ્યાન ખાખબાઇ ગામ તરફ જવાના રોડના પાટીયાની પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા પોતાની સાથે સગીર વયની દિકરીને લઇને બેઠેલ હોય જેની પુછપરછ કરી ખરાઇ કરતા મળી આવેલ મજકુર ઇસમ આ કામે મહેસાણા જીલ્લાના ઉંજા પોલીસ સ્ટેશનમાં જગન્નાથપુરા રાજપુતવાસમાં રહેતા ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોચલાવી તેમજ લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણા માથી ભગાડીને લઈ ગયેલ હોય જે અન્વયે ખરાઇ કરતા ઉંજા પો.સ્ટે ભાગએગુ.ર.નં.11 206033 240568/20 24 મ્.શ.જી કલમ 137(2),87 મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેથી આરોપી વિપુલજી ભરતજી ઠાકોર તથા ભોગબનનારને હસ્તગત કરી ઉંજા પોલીસ સ્ટેશનને સોંપી આપી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી અપહરણ કરનાર મજકુર ઇસમને તથા ભોગબનનાર સાથે પકડી પાડેલ

Latest articles

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

જાફરાબાદમાં યુવાન ઉપર સિંહે હુમલો કરતા રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં જાફરાબાદ શહેરમાં સાંજના સમયે લાઈટ હાઉસ વિસ્તારમાં ઝાંઝરૂ જવા માટે જીગરભાઈ માલાભાઈ...

Latest News

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...