Homeઅમરેલીપીપાવાવનાં મરીન પોલીસ સ્ટેશનનાં શ્રી ભૂતૈયાને પીએસઆઇ તરીકે બઢતી અપાઇ

પીપાવાવનાં મરીન પોલીસ સ્ટેશનનાં શ્રી ભૂતૈયાને પીએસઆઇ તરીકે બઢતી અપાઇ

Published on

spot_img

રાજુલા,

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ મહેશભાઈ ભૂતૈયાને પીએસઆઇ તરીકેનું પ્રમોશનલ મળ્યું એસપીએ અભિનંદન પાઠવ્યા અમરેલી જિલ્લામાં ભરતી થયેલા પોલીસ જમાદાર તરીકે મહેશભાઈ સામતભાઈ ભૂતૈયા ત્યારબાદ તેઓ વિવિધ ડિપાર્ટમેન્ટ એસ.ઓ.જી એલસીબી સહિતમાં ફરજ બજાવી અને પ્રશંશની કરતા અનેક ઈનામમાં પ્રાપ્ત કર્યા તેમજ ચોરીઓ ઘરફોડ ચોરીઓ હત્યા જેવા અનેક ગુન્હાઓના ભેદ ઉકેલવામાં સફળતાઓ મેળવી ચુક્યા છે તેઓ ગુનેગારો ઉપર બાઝ નજર રાખતા હતા તેની પ્રશંશનીય કામગીરી ને ધ્યાને લે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગઈકાલે પીએસઆઇ તરીકેનું મહેશભાઈ ભૂતિયાને પ્રમોશન મળ્યું

Latest articles

29-12-2024

શ્રી કૌશિક વેકરીયા સામેનાં બનાવટી લેટર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં વિવાદ થયો છે...

કેન્સર પિડીત જીબીએસથી પીડાતા બાળકની વ્હારે મુખ્યમંત્રીશ્રી પટેલ

અમરેલી, લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા દામનગર ના લોકો ની ચીંતા...

Latest News