Homeઅમરેલીઅમરેલી કોર્ટમાં સજા પામેલ નાસતા કરતા આરોપીને પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ

અમરેલી કોર્ટમાં સજા પામેલ નાસતા કરતા આરોપીને પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ

Published on

spot_img

અમરેલી,

સાવર કુંડલા ડિવીજનનાં ૈં/ભ મદદનિશ પોલીસ અધિ.એ.જી.ગોહિલ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશન પો.સબ.ઈન્સ. આર.જી.ચૌહાણ નાં સિધ્ધા માર્ગદર્શન હેઠળ આજરોજ ખાંભા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે હે.ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજી.સા.અમરેલી કોર્ટનાં સી.સી.નંબર-1959/2023 ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબનાં કામે કસુરવાર ઠરેલ સજા પામેલ નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમીનાં આધારે લાલજી ઓઘડભાઇ ઉ.વ.32, ધંધો. ડ્રાઇવીંગ, રે.વાકીયા, તા.ખાંભા, જી.અમરેલીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Latest articles

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...

Latest News