મહુવા,
હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા ગુના હેઠળ જપ્ત કરવામા આવેલ દારૂની કુલ બોટલ નંગ 5089 જેની કી.રૂ.13,25,519/-(તેર લાખ પચીસ હજાર પાંચસો) તથા બીયર ટીન નંગ 712 કી.રૂ. 71,200/- નો નાશ કરવામા આવેલ.