અમરેલી,
લાઠી બાબરા વિઘાનસભા વિસ્તારમાં અનેક વિકાસ ના કામો થયા છે ત્યારે આરોગ્ય ની વાત હોયકે ખેડૂતો ની વેદના હોય રોડ રસ્તાઓ ની સમસ્યા હોય ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા સતત લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી પોતાના મત વિસ્તારમાં વિકાસ ની હારમાળા સર્જી લોક હીતના કામો કરી રહ્યા છે.બાબરા તાલુકાના થોરખાણ ગામે જે ઘણા સમય થી આ વિસ્તારના લોકો ઘણા સમય થઈ માંગ હતી જે ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ઘ્યાને લઇને બાબરા તાલુકાના થોરખાણ અને જીવાપર ને જોડતો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક થોજના હેઠળ અંદાજિત 40 લાખના ખર્ચે મંજુર કરાવતા આ વિસ્તારના લોકો એ ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા નો આભાર માન્યો હતો