અમરેલી,
અમરલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણા ની રાહબરી હેઠળ આ કામના બંન્ને અરજદાર ઓની અરજીઓ આવક નં.2237/24 તથા નં.3064/24 થી આવતા જે અનુસંધાને પો.ઇન્સ કે.એલ.ખટાણા સા.એ મોબાઇલ ફોનની શોધખોળ કરવા પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય જેથી પોલીસ સ્ટાફ દ્રારા અલગ અલગ જગ્યાએ તપાસ કરતા તેમજ હ્યુમ્ન રીસોર્સ તથા ટેકનીકલ સોર્સના આધારે સદર બંન્ને અરજદારશ્રીઓના મોબાઇલ ફોન મળી આવતા બંન્ને મોબાઇલ ફોનની ખરાઇ કરી મુળ માલીકને મોબાઇલ ફોન સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે. આ કામગીરી અમરલી સીટી પો.ઇન્સ.ક.એલ.ખટાણા તથા પો.કોન્સ ધર્મરાજસિંહ હરીસિંહ તથા પાર્થસિંહ ભરતસિંહ નાઓ દ્વારા કરવામા આવેલ છે.