Homeઅમરેલીબગસરામાં ઝાંઝરીયા રોડ પર પાલિકાએ બનાવેલ નવા પુલ પરથી કાર ગોથું ખાઇ...

બગસરામાં ઝાંઝરીયા રોડ પર પાલિકાએ બનાવેલ નવા પુલ પરથી કાર ગોથું ખાઇ જતા એકને ઇજા

Published on

spot_img

બગસરા,

બગસરા માં ઝાંઝરીયા રોડ પર પાલિકાએ બનાવેલ નવાપુર નું ભાજપના નેતાઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પુલમાં ડ્રીલની વ્યવસ્થા નથી જેથી ફોરવીલ નો અકસ્માત સર્જાયો હતો અને તે ફોરવીલ પુલથી નીચે ગોતું ખાધું હતું ઊંધે માથે પડેલ ફોરવીલ અંદર બેઠેલ વ્યક્તિને એક વ્યક્તિને ઈજા પહોંચેલ હતી નગરપાલિકાની આ ઘોર બેદરકારીને લીધે હજુ કેટલા લોકોનું જીવ જોખમમાં મુકાય તે જોવાનું રહ્યું આ બાબતે ચીફ ઓફિસરને પણ અનેક લોકોએ જાણ કરેલ છે આ ઉપરાંત પુલ પર નીચે ઉતરવા માટેનો ઢાળ નો રસ્તો ધૂળ નાખી અને કાચો બનાવી પુલ ની વાર્તા પૂરી કરી હતી આવી બેદરકારી નગરપાલિકાના સત્તાધીશો તો કરી રહ્યા છે પરંતુ સરકારના નિમાયેલ અધિકારી ધ્યાન નથી દેતા લોકોનું જે થવું હોય એ થાય તેવી ભાવના લઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ પુલ બન્યો તેને ઘણો સમય થયો પરંતુ ચીફ ઓફિસર કે સત્તાધીશોને પેટમાં પાણી પણ હલતું નથી અને હજુ બીજા અકસ્માતો થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.

Latest articles

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

અમરેલીનાં રાંઢીયામાં હત્યાનાં આરોપીને આજીવન કેદ

અમરેલી, અમરેલી તાલુકાના રાંઢીયા ગામે મફત પ્લોટ વિસ્તારમાં તા.8-6-2023માં આરોપી શુભાન અલીભાઇ પઠાણે મરણજનાર હલીમાબેનસિંકદરભાઇ...

Latest News