Homeઅમરેલીસ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી-સીએસઆરબોક્સ ફાઉન્ડેશને ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટમાં સતત વધારો કરવા...

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી-સીએસઆરબોક્સ ફાઉન્ડેશને ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટમાં સતત વધારો કરવા વ્યૂહાત્મક રીતે ભાગીદારી કરી

Published on

spot_img
અમદાવાદ,
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી અને અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી સીએસઆરબોક્સ ફાઉન્ડેશને તેના એકેડેમિયા  આઈબીએમ સ્કીલ્સબિલ્ડ મારફત વિદ્યાર્થીઓને એડવાન્સ ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટથી સજ્જ બનાવવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી 28 મે, 2024થી અમલી બનશે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોથી સજ્જ બનાવવાનો છે. જેઝડપથી વિકસતા ટેક્નોલોજિકલ લેન્ડસ્કેપમાં રોજગારની ક્ષમતામાં સુધારો કરશે.બંને ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ર્ન્ેં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા  જોડાણના ભાગરૂપે આઈબીએમ સ્કિલ્સબિલ્ડના કન્ટ્રી પાર્ટનર ભજીઇ બોક્સ એકેડેમિયા પ્લેટફોર્મ માટે આઈબીએમસ્કિલ્સબિલ્ડના સત્તાવાર ભાગીદાર તરીકે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીને ઓનબોર્ડ કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત આધુનિક જોબ માર્કેટની માંગને પહોંચી વળવા તૈયાર કરવામાં આવેલ મજબૂત અભ્યાસક્રમ પ્રદાન કરવા યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠન અને વ્યાપક માળખાકીય સુવિધાઓનો લાભ ઉઠાવશે. સ્કિલ્સબિલ્ડ સીએસઆર પ્રોગ્રામ્સના એસોસિએટ મેનેજર શ્રી તુષાર શર્માએ આ ભાગીદારી વિશે જણાવ્યું હતું કે, આઈબીએમ સ્કિલ્સબિલ્ડ કન્ટ્રી પાર્ટનર આઈબીએમ સર્ટિફાઈડ બેજેસ સહિત લર્નિંગની વિશાળ તકો અને રોજગારના વ્યાપક સંસાધનો પ્રદાન કરે છે. યુઝર્સને તમામ સુવિધાઓ ઝીરો કોસ્ટ પર ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓના લર્નર્સ, એજ્યુકેટર્સ, અને રિસર્ચર્સને  ટુલ્સ, કોર્સ અને ક્લાસરૂમમાં જરૂરી અન્ય સંસાધનોનો લાભ લેવા સક્ષમ બનાવે છે.વિશ્વભરમાં 10 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 12000 ફેકલ્ટી યુઝર્સ, 9 લાખ વિદ્યાર્થી યુઝર્સ આ પ્રોગ્રામમાં ભાગ લઈ ચૂક્યા છે. એમઓયુ અંતર્ગત તે વિદ્યાર્થીઓના વિવિધ પ્રોજેક્ટ્સ અને ઈનોવેશન્સને પ્રદર્શિત કરતાં વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરશે.ર્ન્ેંની શરતો  બંને ઈન્સ્ટીટ્યૂટ વિદ્યાર્થીઓને અદ્યતન ડિજિટલ લર્નિંગ રિસોર્સિસપ્રદાન કરવા સક્ષમ બનાવશે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ શ્રી આદિ જૈને જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ ઉભરતી ટેક્નોલોજી અને ઉદ્યોગના વલણો પર ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા માસ્ટરક્લાસની સુવિધા આપી આઈબીએમના પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ ટ્રેનિંગ સેશન્સનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને  અને અસાઇનમેન્ટ કરવાની તક આપશે, જ્યાં તેઓ પોતાના થિયરિટિકલ નોલેજનો પ્રેક્ટિકલ અમલ કરી શકશે. આ જોડાણમાં સીએસઆરબોક્સ ફાઉન્ડેશન આઈબીએમ સ્કિલ્સબિલ્ડ પ્લેટફોર્મને ઓપરેટ કરવા જરૂરી લાયસન્સ અને મંજૂરીઓ સહિતની જોગવાઈની ખાતરી કરશે. વધુમાં ફાઉન્ડેશન ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ સેશન્સ યોજશે. વિવિધ જોડાણ માટે એક્ટિવિટી હાથ ધરશે.

Latest articles

08-11-2024

કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની સરકારની રચનાપછી એકાએક આતંકવાદી હુમલા કેમ વધ્યા?

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકારની રચના પછી આતંકવાદી હુમલા વધી ગયા એ સંદર્ભમાં...

બગસરાનાં સુડાવડ અને પાદરગઢનાં બુટલેગરો વચ્ચે માથાકુટ થતાં સુડાવડનાં બુટલેગરની હત્યાં

અમરેલી, બગસરા તાલુકાના સુડાવડ ગામના તેમજ પાદરગઢ ગામના બે દારૂના બુટલેગર વચ્ચે ધંધાકીય માથાકુટ થતાં...

જુનાગઢ ઉપરોકટ વિસ્તારમાં પાર્કિંગના પૈસા ઉઘરાવતાં શખ્સને પકડી પાડયો

જુનાગઢ, જુનાગઢના ઉપરકોટ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર પાર્કિંગ કરાવી પાર્કિંગના પૈસા ઉઘરાવતાં મોહન નેણુમલ...

Latest News

08-11-2024

કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની સરકારની રચનાપછી એકાએક આતંકવાદી હુમલા કેમ વધ્યા?

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકારની રચના પછી આતંકવાદી હુમલા વધી ગયા એ સંદર્ભમાં...

બગસરાનાં સુડાવડ અને પાદરગઢનાં બુટલેગરો વચ્ચે માથાકુટ થતાં સુડાવડનાં બુટલેગરની હત્યાં

અમરેલી, બગસરા તાલુકાના સુડાવડ ગામના તેમજ પાદરગઢ ગામના બે દારૂના બુટલેગર વચ્ચે ધંધાકીય માથાકુટ થતાં...