રાજુલા,
જાફરાબાદ કે ઉના પંથકમાં 13 સિંહણ બચાવો સાથેનું નો વિડીયો ુરચાજચ માં ફરતો થયો આ વિડીયો ક્યાંનો છે નક્કી નથી શકતું ગઈ કાલથી તમામ ુરચાજચ માં 13 સિંહણ અને સિંહણ ના બચ્ચાઓ મળી માંદા ટોળું હોવાનું વિડીયો ઉતારતા લોકો કહે છે બોલતા સંભળાય છે કે ને સ્પષ્ટ ગુજરાતી બોલે છે અને માંદા સિંહણ અને બચ્ચા છે એક પણ સિંહ નથી તેઓ શબ્દો વાપરે છે આ વિડીયો ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જણાય છે કારણ કે બાજુમાં મકાન પણ દેખાય છે અને વૃક્ષો પણ દેખાય છે ખાસ કરીને બે દિવસ પહેલા નાગેશ્રી ખાંભા રોડ ઉપર 10 નું સિંહનું ટોળું રોડ ક્રોસ કરતું જોવા મળ્યું હતું ત્યારબાદ ગઈકાલે આ સિંહનો ટોળું ુરચાજચ ઉપર કરતું થયું છે વન વિભાગ આ ટોળું કયા વિસ્તારનું તેની તપાસ કરશે ખરા? બીજી તરફ આ વિસ્તારમાં સિંહનો વસવાટ ખૂબ જ વધી ગયો છે અને દરરોજ કોઈપણ જગ્યાએ રાજુલા જાફરાબાદમાં દરરોઅજ મારણ કરતો હોય છે ત્યારે આ સિંહનું નો ટોળું તો આ વિસ્તાર જાફરાબાદ કે ઉના નો કે નહીં તે અંગે તપાસનો વિષય છે પરંતુ સર્ચાય એવી છે આ દરિયા કિનારા અથવા ગીર કાંઠે નો સેવાડા ના ગામડા નો હોય તો નવાઈ નહીં શું વન વિભાગ સિંહ ને બાંધેલા મીટર ઉપર થી ખ્યાલ આવી નહીં શકે કે એક સાથે એક જગ્યાએ ક્યાં ટોળું છે અને લોકેશન કે સિંહના ના ગળામાં બાંધેલા મીટર ઉપરથી ખ્યાલ નહિ આવે તો રેન્જ દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો તેરસિંહ નો વિડીયો ક્યાંનો છે તે નક્કી થશે ખરું.