અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડલી ગામે આઠ વર્ષ પહેલા ગામ છોડીને હિજરત કરેલ ચકચારી બનાવનો ચુકાદો અમરેલી એડિશનલ સેશન્સ જજ શ્રીવાસ્તવ સમક્ષ ચાલી જતાં કેસ નં35/17નો કેસ ચાલી જતાં ગુ.ર.નં. 116/15ના ગુનાના કામે કલમ 366, 376, 323, 504,506(2), 114 તથા બીપી એકટ 135, એટ્રોસીટી કલમ 3(1)(10)3(1)12,3(2)5 અન્વયે પુરાવા હોવા છતાં કોર્ટે પુરાવાની તુલના કરીને સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને લક્ષમાં લઇને કહેવાતાં આરોપીઓ હિતેષકુમાર ભરતભાઇ ખુમાણ, ઉદયભાઇ મુળુભાઇ ધાખડાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. બચાવ પક્ષે વિદવાન એડવોકેટ નિતિનભાઇ ભટ્ટ તથા દડુભાઇ ખાચરની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
અમરેલીની એડિ. સેશન્સ કોર્ટેમાં બે આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા હુકમ કરાયો
Published on