અમરેલી,
આ કામના ફ2ીયાદી આશીષભાઈ જયંતિભાઈ 2ાવળે તેમના મિત્ર ભ2તભાઈ કા2ેટીયા વિરૂધ્ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – 138 અન્વયે ફ2ીયાદ દાખલ ક2ેલી, જેમાં આજ2ોજ તેમને સજાનો હુકમ ક2વામાં આવેલ છે. આ કેસની વિગત જોઈએ આશીષભાઈ 2ાવળે આ કામના આ2ોપી ભ2તભાઈ કા2ેટીયાને સને-2017 ની સાલમાં રૂા. 30,00,000/- મિત્રતાના નાતે હાથઉછીના આપેલ હતા. તે 2કમ પ2ત ક2વા માટે આ2ોપીએ તેમના લ્લઘખભ બેંકનો ચેક આપેલ હતો. જે ચેક વસુલાત માટે આ2ોપીના ખાતામાં કલીય2ીંગમાં આશીષભાઈએ નાખતા આ2ોપીના ખાતામાં રૂા. 30,00,000/- પુ2તુ બેલેન્સ ન હોવાથી આ ચેક થયેલો. જેથી આ કામના ફ2ીયાદી આશીષભાઈએ તેમના એડવોકેટ મા2ફતે આ2ોપીને નોટીસ આપેલ હતી. અને જે નોટીસ પછી પણ આ2ોપીએ તેની સમય મર્યાદામાં ચેકની વિગતવાળી આ કામના ફ2ીયાદીને નહીં ચુક્વતા તેમણે ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ફ2ીયાદ દાખલ ક2ેલ હતી.
આ કામે ફ2ીયાદ દાખલ થયા બાદ આ કામના આ2ોપીએ દાવપેચની ખુબ મોટી લડત આપેલ હતી અને ચાલુ કેસ દ2મિયાન કાયદાકીય ઘણી આંટીઘુંટી ઉભી ક2વાનો પ્રયત્ન પણ ક2ેલ હતો.ચાલુ કેસ દ2મિયાન આ કામના ભ2તભાઈ કા2ેટીયા એ આશીષભાઈ વિરૂધ્ધ વ્યાજવટાવની ખોટી ફ2ીયાદ આપેલી.જે બાબતે પોલીસે તપાસ ર્ક્યા બાદ ગુન્હો નોંધેલો નહીં. પ2ંતુ ત્યા2બાદ જે તે સમયના પોલીસ અધિકા2ી જતા ફ2ી વખત આ તકનો લાભ લઈ તા.06-09-2016 ના બનાવની ફ2ીયાદ તા. 18-07-2024 ના 2ોજ ક2ેલી અને તે ફ2ીયાદમાં આશીષભાઈએ આ કામના આ2ોપી ભ2તભાઈને 4,પ0,000/- 2.પ% ના વ્યાજ લેખે તથા રૂા. 2,પ0,000/- 2% ના વ્યાજ લેખે એમ કુલ રૂા. 7,00,000/- વ્યાજે આપી અને અવા2 નવા2 અપશબ્દો બોલી અને પણ કડક ઉઘ2ાણી ક2ેલ હોય તે અંગેની ફ2ીયાદ આપેલી. જે ફ2ીયાદ આ2ોપી ત2ફથી આ કામે કાનુની દાવપેચના ભાગરૂપે 2જુ ક2વામાં આવેલી અને જે બાબતે 20-07-2024 ના જુદા જુદા વર્તમાનપત્રમાં પ્રસિધ્ધી પણ ક2ાવેલી. આ કામના આ2ોપી એ ભુતકાળમાં તેના કુટુંબી કાકા ધનજીભાઈ અમ2શીભાઈ કા2ેટીયા વિરૂધ્ધ પણ આ પ્રકા2ની ફ2ીયાદ તેમજ ગોબ2ભાઈ ભુ2ાભાઈ સોળીયા વિરૂધ્ધ પણ ફ2ીયાદ ક2ેલી અને આ ફ2ીયાદ થતા તેની સાથે સમાધાન થઈ ગયેલું તે હકીક્ત પણ તેમણે નામદા2 કોર્ટ રૂબરૂ હતી.તેમજ આ કામના આ2ોપીએ કાનુની દાવપેચના ભાગરૂપે વિજયભાઈ મનુભાઈ કોઠીવાળ (આહી2) 2ે. નાના માચીયાળાવાળાને તેમના સાક્ષી ત2ીકે જુબાની આપવા માટે નામદા2 કોર્ટમાં બોલાવેલા નામદા2 કોર્ટ રૂબરૂ તેમની જુબાની થયેલ હતી.આ કેસમાં ફ2ીયાદ પક્ષે તથા બચાવપક્ષે જુદા જુદા સાક્ષીઓ 2જુ થયેલ હતા. તેમજ બંનેપક્ષ ત2ફથી લંબાણ પુર્વકની તથા લેખિત દલીલો 2જુ થયેલ હતી અને ત્યા2બાદ નામદા2 કોર્ટે બંને પક્ષોને સાંભળીને તમામ પુ2ાવાઓ લક્ષમાં લઈને આ કામના ફ2ીયાદીએ આ2ોપી ભ2તભાઈ કા2ેટીયા વિરૂધ્ધ કેસ સાબીત ક2ેલ હોય તેમને સજા ક2વાનો હુકમ ક2ેલ છે.આ કામના આ2ોપીને ભ2તભાઈ કા2ેટીયાને નામદા2 કોર્ટે આજ2ોજ 1 વર્ષની સજા તથા ચેક ની દોઢી 2કમ મળી કુલ રૂા. 4પ,00,000/- (અંકે રૂપિયા પીસ્તાલીસ લાખ પુ2ા) ચુક્વવાનો હુકમ ક2ેલ છે અને આ 2કમ ન ચુક્વે તો વધુ ચા2 માસની હુકમ અમ2ેલીના ચીફ જયુડી. મેજી.શ્રી એન.જે.નાયી સાહેબે ક2ેલ છે.
આ કામે ઉપ2ોક્ત કેસની કોર્ટમાં ચલાવવામાં આવેલ અને ફ2ીયાદ પક્ષ ત2ફ થી પોતાનો કેસ સાબીત માટે લેખીત તથા મોૈખીક એમ ઘણા પુ2ાવા ઓ 2જુ ક2વામાં આવેલ. આ કેસમાં ફ2ીયાદી તર્ફે અમ2ેલીના સીનીય2 એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદી 2ોકાયેલ હતા.
અમરેલીનાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને 45 લાખની રકમ ચુકવવા હુકમ કરાયો
Published on