આપણા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દેનારા ઘણા કાયદાને પણ બદલો

આપણા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દેનારા ઘણા કાયદાને પણ બદલો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટું પગલું ભરીને 3 નવા કાયદા અમલી બનાવી દીધા. ’સાપ ગયા પણ લિસોટો રહ્યા’ એમ અંગ્રેજો ભલે ગયા પણ તેમના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા ભારતમાં ચાલુ હતા. આ કાયદા અને કાનૂની પ્રક્રિયા બદલવાની દિશામાં એક મોટું પગલું ભરીને મોદી સરકારે 3 નવા ક્રિમિનલ બિલ બનાવ્યાં હતાં. ધ ભારતીય […]

Read More
અમરેલીમાં પશુઓની હેરાફેરી કરતા એક ઝડપાયો

અમરેલીમાં પશુઓની હેરાફેરી કરતા એક ઝડપાયો

અમરેલી, ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા પશુઓની ગેરકાયદેસર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ […]

Read More
અમરેલી, ખાંભા, વડીયા, લાઠીને ભીંજવતો વરસાદ

અમરેલી, ખાંભા, વડીયા, લાઠીને ભીંજવતો વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જીલ્લાના ખાંભામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.લાઠી તાલુકાના અકાળામાં ધીમીધારે 1 ઈંચ વરસાદ પડી જતા ખેતી પાકને જીવતદાન […]

Read More
લાઠી-લીલીયામાં જળ ક્રાતિ : ગાગડીયો નદી પરના ચેકડેમો છલકાયા

લાઠી-લીલીયામાં જળ ક્રાતિ : ગાગડીયો નદી પરના ચેકડેમો છલકાયા

અમરેલી, અમરેલી જીલ્લાના લાઠી-લીલીયા વિસ્તારમાંથી પસાર થતી ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના પદમશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે જળક્રાતિની જબરજસ્ત કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે. હરસુરપુર દેવળીયા , કેરીયા, લાઠી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી જતા ગાગડીયો નદીમાં ઘોડાપુર આવતા નદી પર બનાવવામાં આવેલા તમામ ચેકડેમ અને બંધારાઓ ઓવરફલો થઈ જતા સમગ્ર […]

Read More
જુનાગઢ કડીયાવાડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જુનાગઢ કડીયાવાડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જુનાગઢ, જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં ઘોડી પાસાના જુગાર ઉપર દરોડો પાડી એ ડીવીઝન પોલીસે કીર્તી પ્રવિણભાઈ મકવાણા,પરેશ રામભાઈ ગોસ્વામી,ભરત બાબુભાઈ દોંગાને જુગાર રમતા પકડી પાડી રોકડ રૂ.23,300 મળી કુલ 58,300 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જુગારના દરોડામાં દર્શીત મેઘજીભાઈ સોંદરવા તથા તેનો મીત્ર નાસી જતા પકડી પાડવા તજવીજ હાથ ધરી  

Read More
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહી. બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહી. બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

જુનાગઢ, જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ગેરકાય દેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા સુચના મુજબ એ ડિવિઝન પોલિસે જુનાગઢ ગીરનાર દરવાજા ચામુંડા માતાના મંદિર પાસે રહેતા રમેશ ઉર્ફે, રોકી લાખાભાઈ ભરાઈ […]

Read More
અમરેલી જિલ્લામાં માછીમારીને રૂા.1240.61 લાખની સહાય મંજુર

અમરેલી જિલ્લામાં માછીમારીને રૂા.1240.61 લાખની સહાય મંજુર

અમરેલી , ગુજરાત રાજ્યને 1,600 કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો 62 કિમીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી 4 મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ […]

Read More
માધ્ાુપુર ગામનાં કાળુભાર ડેમનાં કમાન્ડ એરિયામાં પાયલોટ પ્રોજેક્ટને મંજુરી આપો

માધ્ાુપુર ગામનાં કાળુભાર ડેમનાં કમાન્ડ એરિયામાં પાયલોટ પ્રોજેક્ટને મંજુરી આપો

અમરેલી, લાઠી- બાબરા વિસ્તારના જાગૃત અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા વિસ્તારના પ્રશ્નને લઈને હંમેશા લોકોની સેવામાં ખડે પગે જોવા મળતા હોય છે.ત્યારે બાબરા તાલુકાના કરિયાણા અને માધુપુર ગામના કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં 100 ટકા માઇક્રો એરીગેશન માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પાણી પુરવઠા અને રાજ્ય કક્ષાના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ને […]

Read More