તુલસીશ્યામ જંગલમાં સવારથી ધીમી ધારે પોણો ઇંચ વરસાદ : ઠંડક પ્રસરી

તુલસીશ્યામ જંગલમાં સવારથી ધીમી ધારે પોણો ઇંચ વરસાદ : ઠંડક પ્રસરી

રાજુલા, મધ્ય ગીરમાં તુલસીશ્યામ ખાતે ડુંગરા વિસ્તાર હોવાથી ખૂબ જ તડકો પડતો હતો અને વૃક્ષો પણ પાન કરી રહ્યા હતા અને મંદિરના પટાંગણમાં મંદિર સુધી સવારમાં ઠંડક માટે પાણી રેડવું પડતું અને શ્યામના દર્શને જાતા યાત્રા લોકો માટે પલાળીને કપડા કે ગુણ્યા પાથરવા પડતા હતા. આવો ભયંકર તડકા વચ્ચે આજે સવારે 9:00 કલાકે અડધોથી પોણો […]

Read More

ખેતી પાકો,બાગાયત સહિત નુકશાનીનો સર્વે કરાવી સહાય આપો

અમરેલી, જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા એ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી પટેલ સાહેબને પત્ર પાઠવી ગત તા.13/05/2024 તથા 14/05/2024 તથા તા.15/05/2024 ના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી તારાજી થયેલી જેના કારણે ખેડુતોએ વાવેતર કરેલ ઉનાળુ ખેતી પાકો જેવાકે બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વિગેરે પાકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે.તેમજ […]

Read More
બગસરા નાગરિક સહકારી બેન્કમાં ચેક રિર્ટનના કેસમાં પતિ અને પત્નીને એક-એક વર્ષની સજા

બગસરા નાગરિક સહકારી બેન્કમાં ચેક રિર્ટનના કેસમાં પતિ અને પત્નીને એક-એક વર્ષની સજા

બગસરા, બગસરા નાગરિક સહકારી બેન્ક શાખામાંથી જાત જામીન ગીરીની લોન ખાતા નં .7078થી તા. 24-10ના બિનાબેન રાજેશભાઇ નિમાવત રહે. નટવરનગર બગસરા વાળાએ રૂા.70 હજારની લોન લીધ્ોલ હતી. જે લોન પેટે બેન્કને હપ્તા પૈકી રૂા.25 હજારનો ચેક તા. 24-12-2020ના એસબીઆઇ બગસરા શાખાનો ચેક આપેલ જે ખાતામાં વટાવવા નાખતા ચેક રિર્ટન થતાં બેન્કના એડવોકેટ મારફત નોટીસ આપવા […]

Read More
અમરેલી અને લીલીયામાંથી ચોરાયેલી મોટરો સાથે ત્રણ ઝડપાયા

અમરેલી અને લીલીયામાંથી ચોરાયેલી મોટરો સાથે ત્રણ ઝડપાયા

અમરેલી, અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ દ્રારા અમરેલી ડિવીજનમા બનતા આવા અનડીટેક્ટ ચોરીના ગુન્ડાઓમા ત્વરીત પણે પગલા લેવા માગેદશેન આપેલ તે મુજબ અમરેલી તાલુકા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ ઇલેકટ્રીક મોટરોના ગુનામાં ત્રણ આરોપી મનોજભાઇ ધીરૂભાઇ સોલંકી, રાજેશ ઉર્ફે રાજયો માથાસુરીયા, મેહુલ ઉર્ફે ઉદરડી પ્રકાસભાઇ સોલંકીને ઝડપી લીધા છે અને પોલીસે […]

Read More
ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

અમરેલી, અમરેલી જિલ્લામાં સતત માવઠાએ કહેર વરતાવતા સોમવારે અમરેલી, મધરાતનાં કુંડલા અને બુધવારે મીની વાવાઝોડાએ બાબરામાં તારાજી સર્જ્યા બાદ આજે ગુરૂવારે સાંજનાં 5 થી 5:30 દરમિયાન ખાંભા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવતા મીની વાવાઝોડુ કડાકા ભડાકા વરસાદ સાથે શરૂ થયેલ અને માત્ર અડધા કલાકમાં મકાનોનાં નળીયા, શેડ તેમજ પતરા ઉડ્યાં હતાં. શહેરમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પણ […]

Read More
એકલા સુશીલ મોદીએ બિહારમાં લાલુ યાદવનામના ઘટાદાર વડના મૂળિયાં ઉખાડી નાખેલાં

એકલા સુશીલ મોદીએ બિહારમાં લાલુ યાદવનામના ઘટાદાર વડના મૂળિયાં ઉખાડી નાખેલાં

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું એ સાથે જ ભાજપને રાજકીય પક્ષ તરીકે મજબૂત બનાવવા માટે જાત ઘસી નાખનારા વધુ એક પાયાના કાર્યકરે વિદાય લીધી. 72 વર્ષના સુશીલ કુમાર મોદીને કેન્સર હતું. સુશીલ મોદીએ 3 એપ્રિલે એક્સ પર પોસ્ટ મૂકેલી, હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. મને લાગે છે […]

Read More
રાજુલા પાસે વાહન હડફેટે બે ના મોત : એકને ઇજા

રાજુલા પાસે વાહન હડફેટે બે ના મોત : એકને ઇજા

રાજુલા, રાજુલાનાં દાતરડી વિસળીયા વચ્ચે બાઇક ચાલકને ભારે વાહને ટક્કર મારતા બે વ્યક્તિ જેમાં બાવકુભાઇ રસાભાઇ ધ્ાુંધળવા અને ભોળાભાઇ નરસિંહભાઇ ધ્ાુંધળવા બંનેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ટ્રીપલ સવારી બાઇક અને ભારે વાહનનાં અકસ્માતમાં બાઇકમાં ત્રણ વ્યક્તિ હતા તેમાં બે મોત થયા છે જ્યારે પ્રવિણભાઇ ભરતભાઇ ચુડાસમાને ગંભીર ઇજા થતા સારવાર માટે મહુવા હોસ્પિટલમાં […]

Read More
જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં […]

Read More