Main Menu

ધારીના ઝર ગામે સંતમિલન : સન્‍માન સમારોહ

અમરેલી,સંતસુરા અનેદાતા સમાજ સેવકોની કદરભુમી એવા ધારીના ઝર ગામે શ્રીદાઉદભાઇ લલીયાના આંગણે સંતમિલન અને આર્શીવાદ સન્‍માન સમારોહ યોજાયો હતો. જેમાં યજમાનપદે ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્‍વર શ્રીભારતીબાપુ, સતાધારના શ્રીવિજયબાપુ, ચલાલા દાનબાપુની જગ્‍યાના શ્રીમહાવિરબાપુ, બગસરાના શ્રીજેરામબાપુ, ચાંપરડાના શ્રીસદાનંદબાપુ, નેસડીના શ્રીલવજીબાપુ, પુજય ઉદયબાપુ, મહુવાના મહેંદીબાપુ, ખોડીયાર મંદિરના બાબુગીરબાપુની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્નમમાં ઝર પ્રાથમિક શાળાની બાળાઓએ સ્‍વાગત ગીત રજુ કર્યા બાદ રવજીભાઇ સોલંકીએ ભજન રજુ કર્યુ હતુ.બાદમાં એસીપી દિપકભાઇ વ્‍યાસનુ સન્‍માન થતા પુજય ભારતીબાપુ, પુજય વિજયબાપુ તેમજ સંતો અને દાઉદભાઇ લલીયા, મોટાભાઇ સવંટ દ્વારા શાલ ઓઢાડી સન્‍માનપત્ર તથા ભેટ આપી સન્‍માન કર્યુ હતુ. અને સંતોએ આર્શીવાદ આપ્‍યા હતા. બે બે વખત રાષ્‍ટ્રપતિ એવોર્ડ મેળવનારવધુ વાંચો