બાબરાના નીલવડા ગામે ડિગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી, બાબરા તાલુકાના નીલવડા ગામે બાબરાના રામનગર સોસાયટીમાં રહેતા્ પ્રતિક જુગલભાઈ ગોંડલીયા ઉ.વ. 33 કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લઈ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -22 કુલ રૂ/.18,590 નો […]

Read More

સાવરકુંડલા લીલીયાના 150 કોંગી આપ કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો

સાવરકુંડલા અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતાં જ ધારાસભ્ય મહેશ કસ વાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલીયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે ને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત 2 અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરીયો કરાવીને કોંગ્રેસને અચંબિત કરી દીધી હતી ને આજે સત્વ અટલધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના […]

Read More

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજુલામાં : સંમેલન સંબોધશે

અમરેલી, અમરેલી સંસદીય મતક્ષેત્રના સાતે સાત વિધાનસભા વાઇઝ થયેલ આયોજન મુજબ ભાજપનું પ્રથમ સંમેલન આજે રાજુલામાં લોકસભાના કલ્સ્ટર ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાઇ રહયું છે. અમરેલી લોકસભા સીટના કલ્સ્ટરઇન્ચાર્જ અને રાજય સરકારના પુર્વ મંત્રી તથા ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજુલામાં યોજાનાર ભાજપના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હોય મહુવા-ગારીયાધાર સહિતના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ભાજપનું […]

Read More

ખુન કેસમાં સજા ભોગવતા અને પરોલ પર ગયા બાદ ફરાર થયેલા કેદીને દબોચી લેતી પોલીસ

જુનાગઢ, જુનાગઢમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચે ફરારી કેદીઓને પકડવા ટેકનિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપોયગ કરી કાર્યરત હતાં. દરમિયાન બાતમી મળતા માંગરોળ પો.સ્ટેના ખુનના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ જયશે રામજીભાઇ મોતીવરસ રહે. મોટા ફળીયા માંગરોળ તે ત્રણ માસથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ હોય. અને પોલીસની પકડથી […]

Read More

ચૌત્રા ગામેથી ખોવાયેલ બાળકોને શોધી આપતી રાજુલા પોલીસ ટીમ

રાજુલા, ગત રાત્રીના આશરે સાંજના 06/30 વાગ્યાના આસપાસ ચૌત્રા ગામેથી પરપાંતીય મજુરના બાળકો ચૌત્રા ગામના દિલુભાઇ ભાભલુભાઇ બોરીચાની વાડીએથી દિલુભાઇ ભાભલુભાઇના ઘરે ગામમાં દુધ લેવા માટે ગયેલ હોય. અને ત્યારબાદ બે-અઢી કલાક થવા છતાં બાળકો ઘરે પરત આવેલ ન હોય જેથી બાળકોના માતા-પીતા બાળકો બાબતે શોધખોળ કરતાં મળી આવેલ ન હોય જેથી બાળકના માતા-પીતાએ તુર્તજ […]

Read More

લીલીયાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષક અને તેના મળતીયાઓને છાવરતુ શિક્ષણતંત્ર

અમરેલી, લીલીયા તાલુકાની શિક્ષણ કચેરીમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલ ધીરજલાલ વી. ઠુંમર, આચાર્ય, અંટાળીયા પ્રાથમિક શાળાના શિક્ષકને ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ખાતે આ વહીવટી કામગીરીનો ઓર્ડર કોના દ્વારા કરવામાં આવ્યો છે???આ શિક્ષક છેલ્લા 12-13 વર્ષોથી બાળકોના શિક્ષણના ભોગે ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ઓફીસમાં વહીવટી કામગીરી કરે છે. જેમાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે […]

Read More

બગસરાના શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની કાયમી સમસ્યા

બગસરા, બગસરામાં શાક માર્કેટમાં નીકળવું હોય તો ચાલીને પણ ન નીકળાય તેવી પરિસ્થિતિ આડેધડ વાહન પરથી શાક માર્કેટ નો રોડ વાહનો ના પાર્કિંગ થી રોડ પર ચાલુ મુશ્કેલ બન્યું છે આવા ભર ઉનાળા તાપમાન લોકો બુજરગો બાળકો મહિલાઓ ને ખરીદી કરવા માટે અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણો બધો સમય […]

Read More

અમરેલી જીલ્લામાં એક વાહનચાલક સહિત 13 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 13 શખ્સોને નશો કરી જાહેરમાં ફરતા ઝડપી પાડયા હતા.જેમાં બાબરા, લીલીયા, અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ , ધારી, નાગેશ્રી,ચલાલા […]

Read More

રાજુલાના છ ગામોને સિંચાઈ માટે પાણી આપવા માટે રજૂઆત

રાજુલા, રાજુલા તાલુકાના છ ગામોના સિંચાઈ માટે પાણીની અતિ જરૂરિયાત હતી આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને આ છ ગામોના ખેડૂના હિતમાં જો કેનાલ ચાલુ કરવામાં આવે તો અસંખ્ય ખેડૂતો પાક લઈ શકે. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ખેડૂત નેતા જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત તેમજ તાલુકા […]

Read More