અમરેલીના જાળીયામાં દિપડાએ બાળકીને ઉઠાવી જવા પ્રયાસ કર્યો

અમરેલી,
આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જાળીયાથી અમરેલી આવતા માર્ગ ઉપર રામભાઇ ગોંડલીયાની વાડીમાં પાંચ લોકો ખેતરમાં સુતા હતા તેમા માધ્ાુરીબેન વાદુરભાઇ વસુનિયા ઉ.વ. 10ને માથામાં થી પકડી લઇ જવાનો કોશીશ કરતા રાડારાડ કરતા અન્ય લોકો જાગ્યા અને દિપડો ભાગ્યો હતો.અને ગંભીર પ્રકારે ઘવાયેલ માધ્ાુરીને સારવારમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી