જીએસટીના આરંભને સાત-સાત વરસનાવહાણાં વાયા તોય હજુ અનેક વિસંગતા

જીએસટીના આરંભને સાત-સાત વરસનાવહાણાં વાયા તોય હજુ અનેક વિસંગતા

દેશની પરોક્ષ કર પ્રણાલિકામાં આમૂલ ફેરફારો થયાને સાત વર્ષ વીતી ગયા છે. આ ફેરફાર હેઠળ જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જીએસટીના અંતિમ સ્વરૂપ વિશે ઘણું બધું એવું હતું જે એક પ્રકારનું સમાધાન હતું. જેમાં કેન્દ્ર સરકાર અને શંકાસ્પદ રાજ્યો વચ્ચેની સમજૂતીનો પણ સમાવેશ થાય છે. તે સમયે એવું માનવામાં આવતું […]

Read More
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા

અમરેલી, અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વિતરણ કરવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા કરવામાં આવી હતી. એન.જી.ઓ. ન્યુટ્રિશ્યિન ઇન્ટરનેશનલ નાગરિક પુરવઠા, આઇ.સી.ડી.એસ, પીએમ પોષણ મધ્યાહન ભોજન સાથે સંકળાઇને ફોર્ટિફાઇડ […]

Read More
આઇજી શ્રી ગૌતમ પરમાર આજે અમરેલીમાં : જનસંપર્ક સભા

આઇજી શ્રી ગૌતમ પરમાર આજે અમરેલીમાં : જનસંપર્ક સભા

અમરેલી , ભાવનગર રેન્જના કાર્યદક્ષ નિષ્ઠાવાન આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં આજે તા.29/06/2024 ના રોજઅમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વ્યાજખોરીની બદી નાબુદ કરવા જનસંપર્કસભાનુ આયોજન કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહેશે. આ  સભા સાંજે ચાર વાગ્યે અમરેલી,પોલીસ હેડ કવાર્ટસ ખાતે રાખવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં ગેરકાયદેસર વ્યાજ ખોરીને લગતી […]

Read More
અમરેલીમાં લાઠી રોડ ફાટક પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતાં એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલીમાં લાઠી રોડ ફાટક પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતાં એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલી, અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા શખ્સોને પકડી પાડી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી […]

Read More
ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

અમરેલી ગીર પૂર્વ વન વિભાગ ધારીના 08: શ્રી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શ્રી ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડુત દ્વારા તેની વાડીમાં ગેરઘોરણે લોખંડના તારની વાડમાં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-1 નું […]

Read More
લીલીયા ગટર પ્રશ્ર્ને સજ્જડ બંધ : આવેદન અપાયું

લીલીયા ગટર પ્રશ્ર્ને સજ્જડ બંધ : આવેદન અપાયું

લીલીયા, લીલીયા શહેરમાં સરકારે બનાવેલી ભુગર્ભ ગટર સરદર્દ સમાન બનતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.ગટરના પ્રશ્ર્ને અવાર નવાર રજુઆતો કરી છતા કશુ જ પરીણામ આવ્યું નથી તેથી લીલીયા ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ગટર પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન સાથે ગામ સજ્જડ બંધ પાડવા આપેલી ચિમકી મુજબ આજે ચેમ્બર્સ ઓફ કોમર્સના બેનર નીચે તમામ વેપારીઓએ બંધ પાળી પોતાનો […]

Read More