અમરેલીની સંધી સોસાયટી ઝુપડપટ્ટી વિસ્તારમાં આગ

અમરેલીની સંધી સોસાયટી ઝુપડપટ્ટી વિસ્તારમાં આગ

અમરેલી,

અમરેલી સંધી સોસાયટી ઓપન સબ જેલ પાછળ આવેલ ઝુપડપટીમાં આગ લાગતા ફાયર ટીમને જાણ કરાતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે તુરંત જ દોડી જઇ આગ બુજાવી હતી. ફાયર ટીમના ઓફીસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન નીચે આગ વધ્ાુ વિકરાળ બને તે પહેલા બુજાવી હતી. સદનસીબે કોઇ જાનહાની કે ઇજા થઇ નથી.